Love Shayari Gujarati | 240+ સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી – 2025

New Love Shayari Gujarati પ્રેમ માટે ગુજરાતી શાયરી
પ્રેમ એક ઐસી અહેસાસ છે જે દિલ ને સ્પર્શ કરે છે, આને ગુજરાતી માં તેનુ વ્યકત કરવા છે તો વાધારે આત્માપૂર્ણ લાગે છે. Love Shayari Gujarati (પ્રેમ શાયરી ગુજરાતી) માં પ્રેમ ના એક રંગોને શબ્દ માં સજાવી ને લાખો છે. તમને છે તો Love Shayari Gujarati 2 Line (પ્રેમ શાયરી ગુજરાતી 2 લાઈન) માં છોટા પણ ગહરા અર્થ પુરુષ, કે તો Diku Love Shayari Gujarati (દીકુ લવ શાયરી ગુજરાતી) જે દિલ ની વાત ને હલકે હલકે વ્યકત કરે છે.
Kai vakhat loko લવ Love Shayari Gujarati (@પ્રેમ શાયરી ગુજરાતી) શોધ કરે છે ને રોમેન્ટિક વાઇબ્સ શેર કરવામાટે Romantic Gujarati love shayari (રોમેન્ટિક લવ શાયરી ગુજરાતી) નો ઉપ્યોગ કરે છે. પ્રેમ ની ભાવનાઓ ને ગુજરાતી શબ્દ સાથ ભેળવીને બનવેલુ Gujarati Love Shayari Instagram (ગુજરાતી લવ શાયરી ઇન્સ્ટાગ્રામ) પર પણ બહુ લોકપ્રિય છે. તમને જોઈ શકાશે Instagram Gujarati Love Shayari (ઇન્સ્ટાગ્રામ ગુજરાતી લવ શાયરી) જેમ પ્રેમ ના સુંદર એહસાસો સોશિયલ મીડિયા પર શેર થયા છે.
Love Shayari Gujarati


પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!
જ્યારે એની સુંદરતા પર પડી નજર
ત્યાંથી હું ભૂલાઈ ગયો છું મારી જ હસ્તીનો અજર
દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે.
I Love You💖
દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ,
એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય!
તું આંખે નજરે આવે ત્યારે,
મારી દુનિયા ધબકતી જાય છે
Love Shayari Gujarati 2 Line

પ્રેમ માટે દિલ, દિલ માટે તું
મારા માટે તું, તારા માટે હું....
અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે…
“તારા વિના જીવી શકું એવું સપનામાં પણ નહીં,
તું જ છે મારા દિલની ધડકન. ❤️”
ખ્વાહિશ ઈતની હૈ કિ કુછ એસા મેરે નસીબ મેં હો,
વક્ત ચાહે જૈસા ભી હો, બસ તૂ મેરે કરીબ હો.
આંખોમાં તારી છબી, હૃદયમાં તારો વાસ,
તારા વિના જીવન લાગે નિરાશ!
Read Also 👉: Love Shayari 2 Line 😍 with Images | Best Shayari Collection (2025)
Diku Love Shayari Gujarati

કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય...
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય
તારા વગર જીવન જાણે અધૂરું છે,
હૃદયમાં તારા પ્રેમનુંછે,
દરેક ધબકારમાં તારું જ નામ હોય છે. ❤️
નયનમાં ના રાખો આટલી નફરત
આ નયનમાં હુ તસ્વીર બનીને આવીશ
ભલે રહો તમે મારા નયનથી દૂર
હુ મળવા માટે સપનું બનીને આવીશ
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ.
પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો
લવ Love Shayari Gujarati

એના પ્રેમે મને ઝર્રાથી સૂરજ બનાવી દીધો
હવે હું થોડી બૂંદથી આખો સમુદ્ર બની ગયો
તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની
જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે!
તારા નામથી દિવસ શરુ થાય,
ને રાત તારી યાદમાં વીતી જાય
તું તારા કાળે કદી આવી નથી,
પણ મારી ઉંઘ તારા નામે ગઈ છે
Read Also 👉: Sad Love Shayari in Hindi | 180+ Best दुखद प्रेम शायरी with images
Romantic Love Shayari Gujarati

ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે????
તું બીજાં માટે શું છે
એ મને ખબર નથી પણ
મારા માટે તો મારો જીવ જ છે
એક ક્ષણ તને ભેટી જવા
કેટલા કાવતરાં કરું છું હું, તને નથી ખબર..
તારી હોવાનો મને હરખ કેટલો છે
“તારા પ્રેમની મહેક એવી છે,
જે હંમેશા મારા અંતરમાં વસે. 🌸”
કાશ તુમ કભી જોર સે ગલે લગા કર કહો,
ડરતે ક્યો હો પાગલ તુમ્હારી હી તો હૂં
Read Also 👉: 260 +Best Romantic Love Shayari In Hindi and English | प्रेम रोमांटिक शायरी 2025
Best Gujarati Love Shayari

“તું હસે ત્યારે લાગે કે,
પૂરો આકાશ મારી તરફ જુએ છે. 😍”
મોહબ્બત કી હદ ન દેખના જનાબ,
સાંસે ખત્મ હો સકતી હૈ પર મોહબ્બત નહી
તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્મ સાથે.
આ જન્મ મારો સંગાથ બની જા
દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ
એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય!
આંખો કહે કે તને જોયા પછી,
કોઈ પણ દ્રશ્ય બેસતું નથી,
કારણ તું જ બધું છે મારે માટે. 👀💖
Read Also 👉: 160+ Best True Love Love Shayari in Hindi with images | सच्चे प्यार के शायरी
Instagram Gujarati Love Shayari

આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી.
આજે વરસાદમાં તારી સાથે નહાવુ છે
સપના મારો આ કેટલુ સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર
તેને હાથથી નહી પણ મારા હોંઠથી ઉપાડવું છે
તારા વગર સવાર અધૂરી લાગે,
સાંજ તારા વિના એકલતા લાગે,
તું જીવનનો અહેસાસ બની ગઈ છે. 🌅💘
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!
ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે
Read Also 👉: ❤️ Love Shayari in English – New Romantic, Heart Touching & Pyari Shayari 2025
Good Morning Shayari Gujarati Love

આજ દેખા હૈ તુજ કો દેર કે વજબ,
આજ કા દિન ગુજર ન જાયે કહાં.
“આંખોમાં આંસુ હોય તો પણ તું મારી પાસે હોય,
તો દરેક દુઃખ હસી ને સહન કરી લઈશ. 😊
શબ્દોમાં શુ વર્ણન કરું મારા પ્રેમનું
મારામાં તો તું જ છો, તારું તું જાણેેે
રોજ રાત પડે ને
વાત કરવાનું મન થાય
તું બહુ દૂર છે એ જાણીને
રડવાનું મન થાય
પશ્ચાતાપ તો થયું હશે એને પોતાની જ બેરુખી પર
સપનામાં નહીં તો ઊંઘથી પહેલાં,
મારી યાદ બાદ તો ઊંઘી ગયો હશે
Read Also 👉: Love Shayari in Hindi 2025 – Best Romantic, Sad & Heart Touching Shayari Collection
Frequently Asked Questions
“Final Thoughts”
તેના મૂળમાં, Love Shayari Gujarati (પ્રેમ શાયરી ગુજરાતી) ફક્ત કવિતા નથી પણ સાચી લાગણીઓ વ્યક્ત કરવાની ભાવનાત્મક રીત છે. પ્રેમ શાયરી ગુજરાતી 2 પંક્તિથી લઈને ઊંડા રોમેન્ટિક પ્રેમ શાયરી ગુજરાતી સુધી, દરેક શ્લોક એવી લાગણીઓ ધરાવે છે જે હૃદયને સ્પર્શે છે. આજે, લોકો દીકુ લવ શાયરી ગુજરાતી અથવા “લવ શાયરી ગુજરાતી” ને વોટ્સએપ સ્ટેટસ અથવા ઇન્સ્ટાગ્રામ ગુજરાતી લવ શાયરી તરીકે શેર કરવાનું પસંદ કરે છે, ફક્ત થોડી હૃદયસ્પર્શી પંક્તિઓથી સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
🔗 Explore our Shayari Hubb Page for the Latest & Trending Shayari Collection! 😊